ગુજરાતી શાયરી - રોશની

વેબ દુનિયા|

P.R
અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી રસ્તા સુધી એટલા દિવા પ્રગટાવી દીધા કે
સમગ્ર
રસ્તામાં રોશની પથરાઈ ગઈ
અને તે એવુ સમજીને પરત ફરી ગયા કે રાત્રે મળવાનુ વચન હતુ
હવે તો સવાર થઈ ગઈ.


આ પણ વાંચો :