ગુજરાતી શાયરી

વેબ દુનિયા|

P.R
પ્રેમ ગુનો છે તો તેને થવા ન દેશો
પ્રેમ ઈશ્વર છે તો તેને જવા ન દેશો
કરો છો જો પ્રેમ તમે કોઈને
તો ક્યારેય એ પ્રેમને રડવા ન દેશો ...


આ પણ વાંચો :