ગુજરાતી શાયરી

વેબ દુનિયા|
P.R

અમે ખુદ પર આ અભિમાન નથી કરતા

કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા

પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને તો

મરતા સુધી તેને દિલમાંથી ક્યારેય દૂર નથી કરતાઆ પણ વાંચો :