પ્રિતમનો સાથ

વેબ દુનિયા|

તરસી આંખોએ દરેક ક્ષણ માટે તેમનો સાથ માંગ્યો
જેમ કે દરેક અમાસે એક ચંદ્ર માંગ્યો
આજે રિસાઈ ગયો છે ઈશ્વર મારાથી
જ્યારે અમે દરેક દુઆમાં તેમનો સાથ માંગ્યો


આ પણ વાંચો :