બુધવાર, 9 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
પ્રેમના મીઠા સપના
પ્રેમ લોકોને તારે છે, કેમ બધા ડૂબી જાય છે
પ્રેમ મીઠા સપના બતાવે છે તો લોકોની ઊંધ કેમ ઊડી જાય છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Viral Video : ફેલ થઈ ગયો પુત્ર તો પિતાએ દોડાવી દોડાવીને બેલ્ટથી માર્યો, વીડિયો જોઈને ભડકી પબ્લિક
આ વીડિયો ઈસ્ટાગ્રામ પર @asianswithattitudes નામના પેજ પર શેયર કરવામાં આવ્યો છે જેને જોય બાદ લોકો પિતાના વ્યવ્હારની ખૂબ નિંદા કરી રહ્યા છે. જો કે આ વીડિયોમાં એક વધુ ટ્વિસ્ટ છે.
નોઈડાથી મોટા સમાચાર, 4 માળના મકાનમાં સિલિન્ડર ફાટ્યો, 100 લોકો એક કલાક સુધી આગમાં ફસાયા
મંગળવારે મધ્યરાત્રિએ નોઈડાના નયા ગાંવ સેક્ટર 87 ના લેન નંબર 1 માં આગ લાગી હતી. બુધવારે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ૧૦૦ લોકો ઘટનાસ્થળે જ ફસાયા હતા. ફાયર ટીમે સમયસર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો
Monica Kapoor- મોનિકા કપૂર કોણ છે? 26 વર્ષ પછી CBI એ અમેરિકાથી કોની ધરપકડ કરી?
છેતરપિંડીના કેસમાં CBIને મોટી સફળતા મળી છે. લગભગ 26 વર્ષ પછી, સીબીઆઈએ છેતરપિંડીના કેસમાં ગુનેગાર મોનિકા કપૂરને કસ્ટડીમાં લીધી છે. મોનિકાની અમેરિકાથી ધરપકડ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા, 2 ના મોત
ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં ભારે અકસ્માત સર્જાયો છે.
Happy Guru Purnima 2025 પર તમારા ગુરૂ અને સંબંધીઓને મોકલો ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધર્મ
Happy Guru Purnima 2025 પર તમારા ગુરૂ અને સંબંધીઓને મોકલો ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ગુરુ શિષ્ય પ્રેરક પ્રસંગ- મનની મીઠાશ
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત સંતોષ મળ્યો, કારણ કે કૂવાનું પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ હતું.
Guru Purnima 2025 Date: ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, અત્યારથી જ જાણી લો તારીખ મહત્વ અને પૂજાનુ શુભ મુહુર્ત
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી જ તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, મહત્વ, પૂજાનો શુભ સમય અને અન્ય મહત્વપૂર્ણ બાબતો.
Guru Purnima- ગુરુ પૂર્ણિમા વિશે પંક્તિઓ
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન કર્યું હતું અને મહાભારત જેવા મહાન મહાકાવ્યની રચના કરી હતી. આ વર્ષે આ પવિત્ર તહેવાર 10 જુલાઈ 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ તહેવાર વિશે
Jaya parvati vrat ni aarti જયા પાર્વતી ની આરતી
જય પાર્વતી માતા જય પાર્વતી માતા બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા। જય પાર્વતી માતા જય પાર્વતી માતા।