સંબંધિત સમાચાર
- Happy Borother's Day 2024 - મારો ભાઈ દિલ છે મારુ જે હ્રદયમાં ધબકે છે રોજ
- Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ
- Maharana Pratap Quotes- મહારાણા પ્રતાપ શાયરી
- Eid mubarak 2024 Wishes: આ ખાસ સંદેશ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને પાઠવો ઈદની શુભકામના
- April Fool Day shayari- એપ્રિલ ફૂલ શાયરી "તમે બગીચાના સૌથી સુંદર ફૂલ છો"
Birthday wishes for brother - તમાર ભાઈને આ સુંદર મેસેજ દ્વારા આપો જન્મદિવસનો શુભેચ્છા સંદેશ
happy birthday brother
happy birthday brother
ખિલતા રહો તમે લાખો વચ્ચે
રોશન રહો તમે હજારોની વચ્ચે
જેવી રીતે આકાશ રહે છે સૂરજ સાથે
હેપી બર્થ ડે ભાઈ
happy birthday brother
2 નાની થી લઈને મોટી બધી
જવાબદારી ભજવે છે
ખુશ નસીબ હોય છે એ
જે તમારા જેવો ભાઈ મેળવે છે
Happy Birthday Brother
happy birthday brother
3. સંબંધ આપણા ભાઈ બહેનનો
ક્યારેક ખાટો ક્યારેક મીઠો
ક્યારેક રિસામણા તો ક્યારેક મણામણા
બર્થ ડે છે તારો તુ જ લાવજે મોટો કેક
ભાઈ મારો દિલદાર છે લાવશે ખુશીઓ અનેક
Happy Birthday Bhai
happy birthday brother
4. જેવી રીતે બે આંખ
એક સાથે પાસે હોય છે
એવી જ રીતે ભાઈ-ભાઈનો
નો સંબંધ પણ ખૂબ ખાસ હોય છે
Happy Birthday Brother
happy birthday brother
5. સૌથી વધુ દેખરેખ કરનારા
અને દરેક વાતમાં સાથ આપનારા
મારા ભાઈને જન્મદિવસની
ખૂબ ખૂબ શુભકામના
happy birthday brother
6. મારા ભાઈની દરેક
ઈચ્છા પૂરી થાય
મળે તને બધુ જ ભલે
મારા સપના અધૂરા હોય
Happy Birthday Brother
happy birthday brother
7 ખુશનસીબ છે એ બહેન જેના
માથા પર ભાઈનો હાથ રહે છે
ભલે ગમે તેવી હોય પરિસ્થિતિ
આ રિલેશન હંમેશા સાથે હોય છે
Happy Birthday Brother
happy birthday brother
8. ઈશ્વર ખરાબ દ્રષ્ટિથી બચાવે તમને
ચાંદ સિતારાથી સજાવે તમને
ગમ શુ હોય છે એ ભૂલી જાવો તમે
ઈશ્વર જીવનમાં એટલા હસાવે તમને
Happy Birthday Brother
happy birthday brother
9. ઉગતો સૂરજ આશીર્વાદ આપે તમને
ખીલતુ ફુલ સુગંધ આપે તમને
અમારી તો પ્રાર્થના જ છે એ
ઈશ્વર હજારો ખુશીઓ આપે તમને
Happy Birthday Brother
happy birthday brother
10 બાળપથી મારા પાર્ટનર ઈન ક્રાઈમ
મારા દરેક કામ માટે આપો છો ટાઈમ
આવા જ મારા ભાઈને જન્મદિવસ પર
દરેશ ખુશીઓ મળે ફુલટાઈમ
Happy Birthday Brother
1. હસતા રહો તમે કરોડોની વચ્ચે
ખિલતા રહો તમે લાખો વચ્ચે
રોશન રહો તમે હજારોની વચ્ચે
જેવી રીતે આકાશ રહે છે સૂરજ સાથે
હેપી બર્થ ડે ભાઈ
2 નાની થી લઈને મોટી બધી
જવાબદારી ભજવે છે
ખુશ નસીબ હોય છે એ
જે તમારા જેવો ભાઈ મેળવે છે
Happy Birthday Brother
3. સંબંધ આપણા ભાઈ બહેનનો
ક્યારેક ખાટો ક્યારેક મીઠો
ક્યારેક રિસામણા તો ક્યારેક મણામણા
બર્થ ડે છે તારો તુ જ લાવજે મોટો કેક
ભાઈ મારો દિલદાર છે લાવશે ખુશીઓ અનેક
Happy Birthday Bhai
4. જેવી રીતે બે આંખ
એક સાથે પાસે હોય છે
એવી જ રીતે ભાઈ-ભાઈનો
નો સંબંધ પણ ખૂબ ખાસ હોય છે
Happy Birthday Brother
5. સૌથી વધુ દેખરેખ કરનારા
અને દરેક વાતમાં સાથ આપનારા
મારા ભાઈને જન્મદિવસની
ખૂબ ખૂબ શુભકામના
6. મારા ભાઈની દરેક
ઈચ્છા પૂરી થાય
મળે તને બધુ જ ભલે
મારા સપના અધૂરા હોય
Happy Birthday Brother
7 ખુશનસીબ છે એ બહેન જેના
માથા પર ભાઈનો હાથ રહે છે
ભલે ગમે તેવી હોય પરિસ્થિતિ
આ રિલેશન હંમેશા સાથે હોય છે
Happy Birthday Brother
8. ઈશ્વર ખરાબ દ્રષ્ટિથી બચાવે તમને
ચાંદ સિતારાથી સજાવે તમને
ગમ શુ હોય છે એ ભૂલી જાવો તમે
ઈશ્વર જીવનમાં એટલા હસાવે તમને
Happy Birthday Brother
9. ઉગતો સૂરજ આશીર્વાદ આપે તમને
ખીલતુ ફુલ સુગંધ આપે તમને
અમારી તો પ્રાર્થના જ છે એ
ઈશ્વર હજારો ખુશીઓ આપે તમને
Happy Birthday Brother
10 બાળપથી મારા પાર્ટનર ઈન ક્રાઈમ
મારા દરેક કામ માટે આપો છો ટાઈમ
આવા જ મારા ભાઈને જન્મદિવસ પર
દરેશ ખુશીઓ મળે ફુલટાઈમ
Happy Birthday Brother