Congratulations for Baby Boy Wishes in Gujarati- શુભેચ્છા વધામણી પુત્ર જન્મ અભિનંદન
પુત્ર રત્નની પ્રાપ્તિ બદલ હાર્દિક અભિનંદન! આંગણે આવેલા નન્હે મહેમાન તમને જીવનભરની ખુશીઓ, સમૃદ્ધિ અને અપાર પ્રેમ લાવે તેવી ઈશ્વરને પ્રાર્થના. નાનકડા રાજકુમારના આગમનથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ વરસે. આપ સૌને ખૂબ ખૂબ વધામણી
ઘરમાં પધાર્યા છે નાનકડા મહેમાન, લઈને આવ્યા છે ખુશીઓની અખૂટ ભેટ
હાર્દિક અભિનંદન!
ઘરમાં લક્ષ્મીના બદલે આ વખતે લાડકો રાજકુમાર પધાર્યો છે!
બાળક અને માતા બંને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના.
બાળક અને માતા બંને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના.
પિતૃત્વ-માતૃત્વની નવી સફર માટે શુભકામના!
તમારા લાડકા પુત્રના આગમનથી ઘર ગુંજી ઉઠ્યું છે.
તે જીવનમાં ખૂબ સફળ થાય અને તમારું નામ રોશન કરે.
તે જીવનમાં ખૂબ સફળ થાય અને તમારું નામ રોશન કરે.
વધામણી!
"દુનિયાના સૌથી સુંદર અને વ્હાલા બાળકને આશીર્વાદ અને માતા-પિતાને અભિનંદન
ઈશ્વરના આશીર્વાદરૂપ નાનકડા દીકરાને ખૂબ ખૂબ વહાલ.
તમે માતા-પિતા તરીકે નવી ઊંચાઈઓ સર કરો!
તમે માતા-પિતા તરીકે નવી ઊંચાઈઓ સર કરો!
અભિનંદન!
તમારા જીવનમાં ખુશીઓનું આગમન થયું છે.
નાના બાળકના હાસ્યથી ઘર મહેકી ઉઠે તેવી શુભેચ્છાઓ
Edited By- Monica Sahu
નાના બાળકના હાસ્યથી ઘર મહેકી ઉઠે તેવી શુભેચ્છાઓ
Edited By- Monica Sahu
