પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં તારો અવાજ સાંભળુ છુ હુ

Last Updated: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (18:09 IST)
પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં 
તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં
તારી મહેન્દી નો રંગ મારી ગઝલ ને સજાવશે 
એકાદ પત્ર તુ પણ લખે જો જવાબમાં 
હેપી વેલેન્ટાઈન ડે આ પણ વાંચો :