1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By

નયનમાં ના રાખો આટલી નફરત આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ

love shayari- 1

નયનમાં ના રાખો આટલી નફરત 
આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ 
ભલે રહો તમે મારા નયનથી દૂર 
હુ મળવા માટે સપનું બનીને આવીશ