સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (13:54 IST)

ગુજરાતી પ્રેમ શાયરી

ઉતરી ગયા છે નજરથી હ્રદય સુધી
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણવ સુધી
આ ઈંતેજારની મજા એટલી ગમી
કે જોઈશુ અમે તેમની રાહ પ્રલય સુધી