તકલીફ તો બઉ છે પણ શાંતિ
તો બસ તારા Hug માં જ મળે છે
તારો હાલ પણ પૂછીએ તો કેવી રીતે પૂછુ?
મેં સાંભળ્યું છે કે જેઓ પ્રેમ કરે છે
તે ઓછુ બોલે અને વધુ રડે છે
નયનમાં ના રાખો આટલી નફરત
આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ
ભલે રહો તમે મારા નયનથી દૂર
હુ મળવા માટે સપનું બનીને આવીશ
તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી.
૫રંતુ આજે તારો જ ઇંતજાર કરૂ છું
I Love You
આજે વરસાદમાં તારી સાથે નહાવુ છે
સપના મારો આ કેટલુ સુહાનુ છે
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર
તેને હાથથી નહી પણ મારા હોંઠથી ઉપાડવું છે
ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી
આ ઈંતેજારની મજા એટલી ગમી
કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી
અમે ખુદ પર આ અભિમાન નથી કરતા,
કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા
પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને તો
મરતા સુધી તેને દિલમાંથી ક્યારેય દૂર નથી કરતા
પ્રેમ પૂનમની ચાંદની જેનો છે
પ્રેમ સ્વર્ગનો રસ્તો છે
પ્રેમ સંસારની જ્યોતિ છે
પ્રેમ બળબળતા ઉનાળાની
મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે.
અમે ખુદ પર આ અભિમાન નથી કરતા, કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા
પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને તો
તારો હાલ પણ પૂછીએ તો કેવી રીતે પૂછુ?