1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (08:29 IST)

Happy kiss day- હોંઠોથી તારા હોંઠને ભીનો કરી નાખુ, આવી જ સુંદર Kiss Day shayari

Valentine Day
kiss day-કિસ ડે શાયરી
હોંઠોથી તારા હોંઠને ભીનો કરી નાખુ 
તારા હોંઠને હું વધુ રસીલો કરી નાખુ 
તૂ આ કદર પ્યાર કર કે પ્યારની ઈંતહા થઈ જાય 
તારા હોંઠને ચૂસીને તને વધુ જોશીલા કરી નાખું 

દરરોજ તને Pyaar કરું 
દરરોજ તને Yaad કરું 
દરરોજ તને  Miss કરું 
અને આજના દિવસે હું તને Kiss કરું
Happy Kiss Day
કિસ ડે ગુજરાતી શાયરી, kiss Day gujarati shayari 
જ્યારે આવે છે યાદ તારી 
તો કરીને આંખ બંદ 
તમને કિસ કરીએ છે 
મુલાકાત રોજ થતી નથી 
તેથી સપનામાં જ 
તમને Kiss કરી લઈએ છે 
આજે વરસાદમાં તારી સાથે નહાવું છે 
સપના મારો આ કેટલો સુહાનુ છે 
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર 
તેને મારા હોંઠથી ઉપાડવું છે.