શનિવાર, 12 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
પ્રેમનો સહારો
જ્યારે તે બે હાથોનો સહારો આપીને તે પ્રેમનો ઉપહાર આપ્યો
જાણે કે રણ જેવા વીરાન આ જીવનમાં તે ફૂલોનો બગીચો આપ્યો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
નિમિષા પ્રિયાની ફાંસી ટળવાની આશા જીવંત, સુપ્રીમ કોર્ટ 14 તારીખે કેસની સુનાવણી કરશે
યમનમાં ફસાયેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ ફાંસી આપવાની છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ મામલે અરજી સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટ 14 જુલાઈએ સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલ નામની સંસ્થાની અરજી પર સુનાવણી કરશે.
ઘટતા જન્મ દરથી ચિંતામાં છે રૂસ, સ્કુલ-કોલેજની કુંવારી છોકરીઓ ગર્ભવતી થશે તો સરકાર તેમને આપશે 90 હજાર રૂપિયા
રૂસમાં જન્મ દરમાં મોટો ઘટાડો આવવાથી સરકાર ચિંતિત થઈ ગઈ છે. જન્મ દર વધારવા માટે હવે શાળા-કોલેજની યુવતીઓને ભાડા પર બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરનારી સ્કીમ કાઢવામાં આવી છે. જો સ્કુલ-કોલેજની કુંવારી છોકરીઓ ગર્ભવતી થશે તો સરકાર તેમને આપડે 90 હજાર રૂપિયા આપશે.
પત્ની પ્રેમીના આગોશમાં હતી, પતિએ વિરોધ કર્યો ત્યારે તેણે અને તેના પ્રેમીએ ગળું કાપી નાખ્યું, ગટરમાંથી માથા વગરનો મૃતદેહ મળ્યો
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના અચલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી કારણ કે તેણે તેમના ગેરકાયદેસર સંબંધોનો વિરોધ કર્યો હતો અને તેનો મૃતદેહ ગટરમાં ફેંકી દીધો હતો...
Vadodara bridge collapse: મૃત્યુઆંક વધીને 15 થયો, ત્રણ હજુ પણ ગુમ, બચાવ કામગીરીમાં કાદવ પડકારજનક
ગુજરાતના વડોદરા જિલ્લામાં મંગળવારે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે બુધવારે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહિસાગર નદી પર બનેલો ગંભીરા પુલ અચાનક તૂટી પડ્યો હતો.
Himachal Cloudburst: ૮૨ લોકોના મોત, ૫૨ થી વધુ ગુમ, વિનાશની આ તસવીર તમને રડાવી દેશે
હિમાચલમાં વિનાશની તસવીરો જુઓ, આ સાક્ષી છે કે લોકોના ઘરો તબાહ થયા, આ વરસાદ અને પૂરે લોકોના જીવ લીધા. હિમાચલ પ્રદેશમાં ગઈ રાતથી સવાર સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. બે જિલ્લા સિરમૌર અને બિલાસપુરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે.
ધર્મ
Sawan Jal Abhishek 2025: શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? જાણો શિવલિંગ પર જળાભિષેક કરવાની સૌથી સહેલી અને યોગ્ય રીત
Sawan Jal Abhishek 2025: શ્રાવણમાં& શિવલિંગનો જળાભિષેક કરવાથી મનોકામના પૂરી થાય છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી મહાદેવ ખુશ થાય છે પણ સવાલ એ છે કે શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? શિવલિંગના જળાભિષેકની યોગ્ય રીત શુ છે ?
ગુરૂ અને જીવન અભિન્ન છે - ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર
એક સમયે, એક સંત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ઘરમાં, એક માતા તેના પુત્રને બૂમ પાડી રહી હતી, "રામ! તું ક્યાં સુધી સૂતો રહીશ? ઉઠ!" તે સ્ત્રીના શબ્દોથી સંત તરત જ ચોંકી ગયા. ભૂતકાળ અને ભવિષ્ય વિશે વિચારવામાં ડૂબેલું તેમનું મન જાગી ગયું. તે જ ક્ષણે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું.
Guru Purnima Wishes in Gujarati - ગુરૂ પૂર્ણીમાની શુભેચ્છા
Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Guru Purnima 2025- ગુરુ-શિષ્ય
ગુરુ સાથે થોડા દિવસો વિતાવ્યા પછી, એક દિવસ એક નવા દીક્ષિત શિષ્યએ પૂછ્યું- ગુરુદેવ, હું પણ ઈચ્છું છું કે મારા પણ તમારા જેવા ઘણા શિષ્યો હોય અને બધા મને તમારા જેવો જ આદર અને સન્માન આપે.
Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો. જેમા નિયમ મુજબ દિવો પ્રગટાવવો પણ સામેલ છે. આવામાં ચાલો જાણીએ પિતરોની કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દિવો પ્રગટાવવો જોઈએ.