ગાંધીજીના પત્રોના અનોખા સરનામાં (જુઓ ફોટા)

ભીકા શર્મા|
એ તો સૌ કોઈ જાણે છે કે અહિંસાના પૂજારી, સત્યાગ્રહી અને મહાન સ્વતંત્રતા સૈનાની ગાંઘી પ્રત્યે લોકોને વિશેષ પ્રેમ હતો. અને તે પ્રદર્શિત કરવા માટે તેઓ બાપૂને પત્ર પણ લખતા હતા. પણ બાપુનુ ક્યા કોઈ એક નિશ્ચિત સ્થાન હતુ. એ તો ક્યારેક અહી તો ક્યારેક ત્યા.. આવામા પત્ર પર ગાંધીજીનું સરનામુ શુ લખવામાં આવે.. અને પછી શરૂઆત થઈ ગાંધીજીના અનોખા સરનામાંની..
P.R

એક મહાશયે તો ન્યૂયોર્કથી એક પત્ર મોકલ્યો, તેમણે પત્ર પર ગાંધીજીનુ ચિત્ર બનાવીને સરનામાંના સ્થાન પર માત્ર ઈંડિયા લખી દીધુ.આ પણ વાંચો :