બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:08 IST)

પત્ની પીયર જાય ત્યારે પતિ શુ કરે છે

દરેક પત્નીઓ કોઇને કોઇ દિવસ પિયર જરૂરથી જાય છે. કેટલાક પુરુષો તો રાહ જોઇને જ બેઢા હોય છે કે ક્.ારે પત્ની પિયર જાય અને તેઓ પોતાના મનપસંદ કામ કરી શકે. તો ચલો જાણીએ પુરુષ પત્નીના પિયર ગયા પછી કેવા કેવા કામો કરે છે.

મિત્રો સાથે બેસીને ગોસિપ કરવી કે તેમની સાથે લોન્ગ ડ્રાઇવ પર જવું તે પણ વદારે સમય લઇ લે છે.
જ્યારે પત્ની અથવા ગર્લફ્રેન્ડ દૂર જતી રહે છે તો છોકરીઓ કલાકો સુધી બેસીને વિડીયો ગેમ રમે છે.

પત્ની ક્યાંય ગઇ હોય અને લાઇવ મેચ આવનારી હોય તો ખાસ કરીને છોકરાઓ અને પતિ પોતાના મિત્રોને ઘરે બોલાવવાનું આમંત્રણ આપે છે. પછી તેઓ સાથે બેસીને મેચ જોવે છે અને ખાય પીવે છે.

રૂમમાં અંધારું કરીને, કંઇક ખાવા પીવાની ચીજવસ્તુ લઇને પોતાની મનપસંદ ફિલ્મ અને શો જોવે છે. તેમનો મનપસંદ શો કંઇ પણ હોઇ શકે છે.