કાકડીનુ અથાણું

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 2-3 કાકડી(મધ્યમ આકારની) 1/2 ટી સ્પૂન હળદર, સ્વાદમુજબ મીઠુ, 5 લીલા મરચા, 2 લીંબૂ, 1/4 કપ તેલ, 1 ટેબલ સ્પૂન રાઈ પાવડર.

બનાવવાની રીત - સૌ પ્રથમ કાકડીને ધોઈને લૂછી લો. પછી તેને છોલીને 2 ઈંચ લાંબા ટુકડા કરી લો. લીલા મરચાના દીઠા કાપી મરચાના ટુકડા કરો. હવે કાકડી, લીલા મરચા, મીઠુ, હળદર અને લીંબૂનો રસ મિક્સ કરીને 2 કલાક માટે મુકી રાખો. પછી તેમા તેલ અને દળેલી રાઈ મિક્સ કરો. ચટપટુ કાકડીનુ અથાણુ તૈયાર છે. તમે સલાડની જેમ પણ આ સર્વ કરી શકો છો.


આ પણ વાંચો :