કોર્ન ટિકિયા

નઇ દુનિયા|

N.D
સામગ્રી : 250 રામ બટાકા બાફીને મસળેલા, 100 ગ્રામ છીણેલુ પનીર, 50 ગ્રામ કોર્ન, 1 ચમચી લીલા મરચા અને આદુ ઝીણા સમારેલા, 1/2 ચમચી હળદર, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - બધી સામગ્રીઓને મિક્સ કરીને ટિકિયા બનાવી લો અને ગરમ તેલમાં તળી લો. ચોમાસામાં ગરમાગરમ ચા સાથે ટિકિયા સર્વ કરો.


આ પણ વાંચો :