ક્રિસ્પી પૂરી બનાવા માટેના ટિપ્સ

Last Modified ગુરુવાર, 2 જૂન 2016 (14:15 IST)
 
 
કેવી રીતે બનાવીએ ક્રિસ્પી પૂરી- પૂરી ઘઉંના લોટથી બનેલી અને તેલમાં ફ્રાય કરેલી રોટલી છે. આજે અમે તમને કેવી રીતે પૂરી ને ક્રિસ્પી અને સોફ્ટ બનાવીએ છે એ જણાવીશ . 
 
પૂરીને બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બનાવા માટે એમાં થોડું રવો અને મલાઈ નાખવા જોઈએ. આ રીતે ઘઉંના લોટમાં થોડું રવો અને મલાઈ નાખી તમે પૂરીને નરમ અને ક્રિસ્પી બનાવી શકો છો . 
 
પણ ધ્યાન રાખો રવાને શેંકવું નહી. 
 
આ રીતે જો તમે સવારના નસ્તામાં ક્રિસ્પી પૂરી માંગતા હોય તો એક વાર આ રીતને ટ્રાય જરૂર કરો.  
 
 
 
 
 આ પણ વાંચો :