સોમવાર, 8 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 1 એપ્રિલ 2016 (14:40 IST)

ચના મસાલા બ્રેડ

ચના મસાલા બ્રેડ chana masala Bread   ગુજરાતી રસોઈ
સામગ્રી - બ્રેડ- 4 , ½ tsp ચના મસાલા , ડુંગળી 1, ટામેટા -1 ,શિમલા મરચા-1 , ચાટ મસાલા , જીરું , સંચણ , બટર - સ્લાઈસ પર લગાવા માટે . 
 
બનાવવાની રીત- બ્રેડના કોર કાઢી બટર લગાવી દો. બધી શાકને બારીક સમારી એમાં ચાટ મસાલા ,સંચણ જીરું પાઉડર મિક્સ કરો. તૈયાર મિશ્રણને બ્રેડ ઉપર રાખી અને તવા પર બન્ને તરફ હળવું સોંનેરી થાય ત્યાં  સુધી શેકો .