પનીર સ્ટિક

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ પનીર, 1 ડુંગળી છાલટા કાઢીને સમારેલી, 2 ગ્રીન શિમલા મરચા 1/2 ઈંચમાં સમારેલા, 1 રેડ અને એક યલો શિમલા મરચું 1/2 ઈંચમાં સમારેલુ, 3-4 કળી લસણ સમારેલુ, 1 ટેબલસ્પૂન ટબૈસ્કો સોસ (તૈયાર મળે છે).

1 ટેબલસ્પૂન લીંબૂનો રસ, 5-6 કાળા મરીનો મસાલો, મીઠુ સ્વાદ મુજબ, ટૂથ પિક.

બનાવવાની રીત - ટૂથ પિક્કમાં એક એક કરીને આ બધાને પિરોવી દો. એક ડુંગળીનો ટુકડો, ગ્રીન શિમલા મરચાનો ટુકડો, એક પનીરનો ટુકડો, રેડ શિમલા મરચાંનો ટુકડો, યલો શિમલા મરચાંનો ટુકડો અને ફરીથી ગ્રીન શિમલા મરચાંનો ટુકડો..
એક પેનમાં તેલ ગરમ કરી લો, તેમા લસણને સોનેરી રંગનો થતા સુધી ફ્રાય કરી લો. પછી તેમા તૈયાર ટૂથપિક મુકી દો. સાથે જ ટબેસ્કો સોસ, લીંબૂનો રસ, કાલા મરી અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

ગરમા ગરમ સર્વ કરવા માટે તૈયાર છે.


આ પણ વાંચો :