ફરાળી ચીલડા

Last Updated: મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (17:46 IST)
સામગ્રી- 1 વાટકી સિઘાડાના લોટ , 1 વાટકી રજગીરાના લોટ , મીઠું સ્વાદપ્રમાણે , 3-4 લી મરચા ,કોથમીર , 1 ચમચી ધણા પાવડર , 1/2 ચમચી કાળી મરી પાવડર , 1 ચમચી જીરું પાવડર તેલ કે ઘી

વિધિ- રાજગીરા અને સિંઘાડાના લોટને 1 નાની ચમચી ઘી નાખી શેકી લો. વધારે લાલ નથી કરવું. ઠંડા કરી એક વાસણમાં કાઢો.

ઉપરોક્ત બધી સામગ્રીને મિક્સ કરી ખીરું બનાવી લો. તવો ગર્મ કરી મધ્યમ તાપે નાના કે મધ્યમ આકારના ચીલડા બનાવી લો. ઘી કે તેલથી
બન્ને બાજુ કુરકુરો શેકે દહીં કે ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :