ફ્રૂટ સાબુદાણા

ફ્રૂટ સાબુદાણા

fruit sabudana
Last Updated: સોમવાર, 21 જુલાઈ 2014 (15:29 IST)

સામગ્રી: સાબુદાણા - 3 કપ, 1 કપ દૂધ -, છીણેલું નારિયલ - 1 કપ,ખાંડ 1 ટીસ્પૂન ,કેળા - 2, બેલ-1,દાડમ દાણા
2ચમચી,
સફરજન 1/2 ,અંગૂર 10

બનાવવાની રીત- સાબૂદાણાને 10 કલાક માટે પલાળવા . એક પેનમાં ધીમા તાપે દૂધ ઉકાળો એમાં સાબૂદાણા નાખો અને
5 મિનિટ ધીમા તાપે રાંધવું .
પેનમાંથી સાબૂદાણા અન્ય બાઉલમાં
કાઢી લો
.જ્યારે સાબુદાણા ઠંડા થઈ જાય તો તેમાં
ખાંડ, કેળાનું
પલ્પ અને છીણેલું નારિયલ મિક્સ કરો. આ મિશ્રણને
હાથથી મિક્સ કરો. હવે છેલ્લે, સફરજન, દ્રાક્ષ અને દાડમ મિક્સ કરો. ઠંડુ કરી સર્વ કરો.




આ પણ વાંચો :