ભરમા શિમલાં મરચા

Capsicum Masala
Last Modified શનિવાર, 3 ઑક્ટોબર 2015 (17:17 IST)
ભરમા શિમલા મરચા ઘણા ટેસ્ટી હોય છે. ભારતમાં તો આ દરેક ઘરે બને છે. ભરમા મરચામાં તમે તમારી પસંદના કોઈ પણ પનીર કે બટાટા કઈ પણ નાખી શકો
છો. શિમલા મરચા દરેકને ખાવી જોઈએ કારણકે આ અમારી ઈમ્યૂનિટી વધારે છે , રોગોથી લડે છે અને વજન ઓછા કરવામાં પણ સહાયક હોય છે.

સામગ્રી- લીલી શિમલા મરચા , 5 બાફેલા બટાટા ,
5 વટાણા ,
1કપ તેલ ,
ચમચી જીરું ,
ચમચી રાઈ ,
1 ડુંગળી ,
લીલા મરચા , જીરું પાવડર ,
ધાણા
પાવડર , 1 ચમચી હળદર
પાવડર , 1 ચમચી મરી
પાવડર , 1 ચમચી મીઠું
,
એક પેનમાં એક ચમચી તેલ નાખો જ્યારે એ ગર્મ થઈ જયા તો એમાં ડુંગળી નાખી ગોલ્ડન કરો. ગોલ્ડન થયા પછી એમાં લીલી મરચા નાખો . એ પછી બાફેલા બટાટા નાખો. જીરું પાવડર,
ધાણા
પાવડર
અને મીઠું નાખો.
બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
જ્યારે બટાટા ઠંડા થઈ જાય તો એને શિમલા મરચામાં ચમચીથી કે આંગળીથી ભરો. એના પછી એક પેનમાં તેલ ગર્મ કરો. બધી શિમલા મરચા નાખી થવા દો.શિમલા મરચાને ફરવતા રહો જેથી એ બળી ના
જાય.

બટાટાના મિશ્રણ બાકી રહયા હોય તો એને પણ સાથે નાખી દો. સર્વ માટે તૈયાર છે ભરમા શિમલાં મરચા .આ પણ વાંચો :