મિસ્સી રોટલી

roti
Last Modified સોમવાર, 11 મે 2015 (16:55 IST)
 
ક્યારે ક્યારે લંચ કે ડિનરમાં મિસ્સી રૉટલી બનાવાની વેરાયટી આવી જાય છે , આ ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ હોય છે ,  આ એકવાર જરોર બનાવો તમારા ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે. 
roti
સામગ્રી- ઘઉંના લોટ 1 કપ , ચણાના લોટ 1 કપ , મીઠું (સ્વાદ પ્રમાણે) , અજમા 1/4 ચમચી , હીંગ 1-2 પિંચ , હળદર 1/4 ચમચી, કસૂરી મેથી , 1 ટેબલ સ્પૂન , તેલ 2 નાની ચમચી , 
 
વિધિ- લોટ અને ચણાના લોટને એક સાથે એક વાટકામાં નાખી હવે એમાં તેલ મીઠું અજમા હીંગ હળદર અને મેથી નાખી મિક્સ કરી લો. આ મિશ્ર્ણમાં પાણી નાખી એમાં નરમ લોટ બાંધી લો.લોટને 20 મિનિટ માટે ઢાંકીને રાખો. આ જ્યારે સેટ થઈ જાય તો. હાથમાં તેલ લગાવીને એને મસલીને ચિકણા કરી લો. મિસ્સી રોટીના લોટ તૈયાર છે. 
 
હવે તવા ગરમ કરી લોટને મધ્યમ આકારની લૂંઆ લઈ ગૉળ બનાવી લો. આ લૂંઆમાં સૂકા લોટ લગાવીને વળી લો . તૈયાર રોટલીમે ગરમ તવા પર બન્ને સાઈડથી શેકી લો. અને હવે એને સારી રીતે શેકીને નીચે ઉતારે એના પર ઘી કે બટર લગાવી ગરમ-ગરમ સર્વ કરો. 
 


આ પણ વાંચો :