લાઈટ વ્હાઇટ ઢોસા

લાઈટ વ્હાઇટ ઢોસા

Last Modified મંગળવાર, 17 જૂન 2014 (17:21 IST)

સામગ્રી : 1 કપ પલાળેલા ચોખા, છીણેલું નારિયળ
½ કપ, મીઠું - અડધી ચમચી, 5 કપ પાણી, 1 ચમચી તેલ
બનાવવાની રીત - ચોખા અને નારિયળને ઝીણું વાટી ખીરું બનાવી લો. પછી તેમાં 5 કપ પાણી અને મીઠું ઉમેરો. નાન સ્ટીક તવા ગરમ કરી વાટકીની મદદથી ખીરું પાથરો અને બન્ને સાઈડ સોનેરી થાય ત્યાં સુધી શેકો. વ્હાઈટ ઢોસા તૈયાર છે .


આ પણ વાંચો :