વેજીટેબલ કેક

નઇ દુનિયા|

N.D
સામગ્રી- એ કપ રવો, 1 કપ દહી, મીઠુ અંદાજે, કાળા મરી અને ખાવાનો સોડા ચપટી.

શાકભાજીઓ - ગાજર, કોબીજ, કેપ્સીકમ, પાલક અને સ્પિંગ ઓનિયન, મરચું.

વધાર માટે - મીઠો લીમડો લીલા મરચાં, તેલ, મોટી સરસવ.

બનાવવાની રીત - રવામાં દહી, મીઠુ નાખીને 10 મિનિટ રાખો. ત્યારબાદ બધી શાકભાજી નાખીને મિક્સ કરો. મીઠો સોડા નાખી મિક્સનુ મિશ્રણ બેકિંગ ડિશમાં નાખો અને પ્રી-હોટ ઓવનમાં 180 ડિગ્રી. સે. પર 30 મિનિટ બેક કરો. ઠંડુ થતા કાઢી લો અને એક પેનમાં તેલ ગરમ કરી સરસવ, લીલા મરચાં અને મીઠો તડકો કરી તૈયાર કેક પર નાખો. મનપસંદ આકારમાં કાપીને સોસ કે ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :