સેંવઈયા ઉપમા

સેંવઈયા ઉપમા

savaiya upma
Last Updated: ગુરુવાર, 24 જુલાઈ 2014 (17:41 IST)

સામગ્રી- સેવઈ વર્મિસેલી 2 કપ,પાણી
1 1/2 કપ, ડુંગળી 1 1/2 કપ , વટાણા -1/2 કપ ,ગાજર - 1, ટામેટા -1,લીલા
મરચાંની-2, 1/2 ચમચી
હળદર પાવડર, 1 ચમચી સરસવ -, અડદની દાળ - 1 ચમચી, 1/2 ચમચી ચણા દાળ , આખી લાલ મરચાં
6-7, , મીઠું, 2 ચમચી તેલ

બનાવવાની રીત -એક પેનમાં તેલ ગરમ
કરો એમાં સેવઈને ગોલ્ડન શેકી લો. એક બાજુ
સેવઈ પ્લેટમાં મૂકી દો,પછી ફરી એક ચમચી તેલ ગરમ કરો અને
પછી સરસવ , સૂકા લાલ મરચાં, અડદ દાળ, ચણા દાળ,લીમડો નાખી 1 મિનિટ શેકો પછી તેમાં
સમારેલી ડુંગળી ઉમેરો અને મધ્યમ તાપ પર
5 મિનિટ પર રાંધવા. હવે એમાં સેવઈ , મીઠું અને પાણી નાખી મિક્સ કરો . હવે
ઢાંકણું લગાવી જ્યારે પાણી સૂકાય
જાય
ત્યાં સુધી રાંધો ,પછી
બંધ કરો. તમારી ટેસ્ટી સેવઈ ઉપમા તૈયાર છે.


આ પણ વાંચો :