સોયા સૂપ

સોયા સૂપ

Last Modified ગુરુવાર, 3 જુલાઈ 2014 (14:06 IST)

સામગ્રી: સોયા ચંક્સ -1 કપ, વેજીટેબલ સ્ટોક 1/2 કપ, પપૈયાના બીજ વગરના પીસ 1 કપ,સમારેલા ટામેટાં 1, કેટલાક ફ્રેન્ચ બીંસ ,1 ચમચો માખણ, મીઠું અને મરી
બનાવવાની રીત: સોયા ચંક્સને મીઠાના
પાણીમાં 15 મિનિટ માટે રાખો .પછી એને પાણીમાંથી બહાર કાઢી લો. હવે એક પેનમાં માખણ ગરમ કરી તેમાં સોયા ચંક્સને થોડી મિનિટો માટે ફ્રાય કરો પછી એમા
શાકભાજી
નાખી ફ્રાય કરો. પછી પાણી અને વનસ્પતિ સ્ટોક નાખો.તાપ ધીમો કરી ઉકળવા દો. પછી મીઠું અને મરી ઉમેરો. થોડી સમય સુધી ઉકાળવા અને ગરમ ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :