મંગળવાર, 18 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી રસોઈ
»
શાકાહારી વ્યંજન
Written By
વેબ દુનિયા|
સ્વાદિષ્ટ ચટપટી ઈડલી
સામગ્ર
ી - ઈડલી 10-12 પીસ, 200 ગ્રામ દહીં, 2 ટામેટા બારીક કાપેલા, 3-4 બારીક કાપેલા લીલાં મરચા, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા નો પાવડર, અડધી ચમચી સંચળ એક કપ આમલીની ચટણી, એક કપ લીલી ચટણી, સેકેલો પાપડંનો ચૂરો, અડધી વાડકી ઝીણી સેવ, મીઠું સ્વાદમુજબ, અડધી વાટકી લીલા ધાણા.
વિધ
િ - સૌ પ્રથમ ઈડલીને નાના કટકાઓમાં કાપી એક કિનારવાળી ડિશમાં જમાવો. આની ઉપર સૌ પ્રથમ દહીં, પછી આમલી અને લીલી ચટણી
W.D
વારાફરતી નાખો. કાપેલા ટામેટા અને લીલાં મરચાથી સજાવો. તેમાં ઉપર જણાવેલા બધા મસાલો ભભરાવી દો.
હવે સેવ અને પાપડ નો ભૂકો નાખી લીલાં ધાણા નાખી દો. અને સ્વાદિષ્ટ ચટપટી ઈડલી પરોસો. આ વેરાયટી તમને નવી લાગશે અને બાળકો આને ખૂબ પ્રેમથી ખાશે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
દેશભરમાં e-Passport રજુ કરવાને પ્રક્રિયા શરૂ, જાણો જૂના પાસપોર્ટથી કેટલો અલગ રહેશે, શુ રહેશે ફીચર્સ
ઈ પાસપોર્ટ ધારકોને હવે હવાઈ મથક ના ઈમીગ્રેશન કાઉંટર પર વેરિફિકેશન માટે વધુ સમય વેડફવાની જરૂર નહી પડે.
જ્યારે કિડની આપવાની વાત આવી તો દિકરો ભાગી ગયો,' લાલૂ યાદવની પુત્રી રોહિણી આચાર્યનુ મોટુ નિવેદન-VIDEO
લાલૂ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ચૂંટણીમાં હાર્યા બાદ ચર્ચામા બનેલ છે. તેમણે લાલૂ યાદવના પરિવાર અને પાર્ટી બંને છોડી દીધા છે. ત્યારબાદ તે સતત અનેક પ્રકારના આરોપ લગાવી રહી છે.
હિડમા નો THE END: કુખ્યાત નક્સલી કમાંડર આંધ્ર પ્રદેશમાં થયો ઠાર, 1 કરોડનો હતો ઈનામી, તસ્વીરો આવી સામે
સુરક્ષાબળોને આજે મોટી સફળતા મળી છે. કુખ્યાત માઓવાદી કમાંડર માંડવી હિડમા (43) ને સુરક્ષાબળોએ આંધ્ર પ્રદેશમાં ઠાર કર્યો છે
Maharashtra political crisis- મહારાષ્ટ્રમાં ફરી રાજકીય સંકટ, શિવસેનાના અનેક મંત્રીઓ કેબિનેટ બેઠકમાં ગેરહાજર
Maharashtra political crisis મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકમાંથી મોટા રાજકીય ઘટનાક્રમ બહાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજની કેબિનેટ બેઠકમાં શિવસેનાના અનેક મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શંભુરાજ દેસાઈ હાજર હતા
સોનાના દાગીના ખરીદનારાઓ માટે સારા સમાચાર! સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, જાણો તેમને કેટલી રાહત મળી.
સોનાના દાગીના ખરીદનારાઓને આજે થોડી રાહત મળી છે. 18 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો
ધર્મ
હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?
હનુમાનજીને ફક્ત "ભગવાન" ને બદલે હનુમાનજી, બજરંગબલી, સંકટમોચન અથવા પવનપુત્ર જેવા નામોથી બોલાવવામાં આવે છે. હનુમાનજીના દરેક નામ તેમના જીવન, ભક્તિ અને આધ્યાત્મિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.
Shani Sade Sati In 2026: વર્ષ 2026માં આ 3 રાશિના જાતકો પર રહેશે શનિની સાઢેસાતી, જાણો તે રાશિના નામ અને સાઢેસાતીથી રાહત માટે ઉપાય
Shani Sade Sati In 2026: જ્યોતિષમાં શનિદેવ ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જે જાતકોને તેમના કર્મ મુજબનુ ફળ પ્રદાન કરે છે. કુંડળીમાં શનિનુ સ્થાન જાતકના વ્યક્તિગત જીવન, કરિયર અને વેપાર પર ઉંડી અસર નાખે છે.
Masik Shivratri Upay: માસિક શિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો, ભોલેનાથ દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે
Masik Shivratri: માસિક શિવરાત્રીના વ્રતનું પાલન કરીને અને કેટલાક ખાસ ઉપાયો કરીને તમે તમારા જીવનના બધા કાર્યો કેવી રીતે સફળ બનાવી શકો છો. ઉપરાંત, સમસ્યાઓનું સમાધાન મેળવીને, તમે તમારી ઇચ્છિત ઇચ્છા પૂર્ણ કરી શકો છો
Som Pradosh Vrat- પ્રદોષ વ્રત કથા
દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહે છે. સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનુ હોય છે. વહેલી
આ 4 નામની યુવતીઓનાં જ્યાં પડે છે પગલા, ત્યાં આવી જાય છે સુખ સમૃદ્ધિ, સાસરિયાના લોકો માટે સાબિત થાય છે ખૂબ જ લકી
Lucky Girls Names: નામ જ્યોતિષમાં, કેટલાક ખાસ અક્ષરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે છોકરીઓના નામ આ અક્ષરોથી શરૂ થાય છે તેઓ ફક્ત તેમના પતિ માટે જ નહીં પરંતુ તેમના સમગ્ર સાસરિયાના લોકો માટે માટે ભાગ્યશાળી માનવામાં આવે છે.