રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 22 નવેમ્બર 2024 (14:40 IST)

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

bajri no rotlo
- બાજરીના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી નવશેકુ પાણી નાખીને લોટ બાંધી લો
- બાજરીનો લોટ વધારે એક સાથે ન બાંધવુ 
- હવે તવો ગરમ કરવા મૂકો 
- લોટના એક લૂઆ લઈ પાટલી પર પોલીથીન પર તેલ લગાવીને તમારી મુજબ રોટલી વણી લો 
- હવે તવા પર રોટલી શેકો 
- એક સાઈડથી ફોલ્લા ઉભરી જાય તો બીજા તરફથી શેકવી. 
- ઘી લગાવીને ગરમ રોટલો સર્વ કરો 


Edited By- Monica sahu