ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા

muthiya
Last Updated: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (14:30 IST)

આ ઓછા તેલમાં વરાળમાં બાફીને બનનારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુજરાતી ડિશ છે. સવારે નાસ્તામા કે સાંજે સ્નેક્સમાં તમને જરૂર ભાવશે.

સામગ્રી - દૂધી 2 કપ છીણેલી, ઘઉંનો લોટ 125 ગ્રામ (એક કપ), રવો - 100 ગ્રામ(3/4 કપ)
બેસન - 100 ગ્રામ (3/4 કપ) લીલા મરચા -2, આદુ - 2 ઈંચ લાંબો ટુકડો, હળદર પાવડર -1/4 ચમચી, લાલ મરચાંનો પાવડર - 1/4 ચમચી,
ધાણા જીરુ 1/4 ચમચી, તેલ - 1 ટેબલ સ્પૂન, મીઠુ સ્વાદમુજબ (3/4 નાની ચમચી)
ખાંડ - 2 નાની ચમચી (જો તમે ઈચ્છો તો) ખાવાનો સોડા - અડધી નાની ચમચી, લીલા ધાણા -
2 ટેબલ સ્પૂન (ઝીણા સમારેલા)

વધાર માટે - તેલ - 2 ટેબલ સ્પૂન, જીરુ - 1 નાની ચમચી, રાઈ - 1 નાની ચમચી, તલ - 1 ટેબલ સ્પૂન, કઢી લીમડો - 10થી 12, હીંગ - ચપટી, મીઠુ - 1/4 ચમચી. લીંબૂ - 1 લીંબૂનો રસ કે અડધી નાની ચમચી આમચૂર પાવડર.

લીલા ધાણા - 1 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા

આગળ જાણો કેવી રીતે બનાવશો મુઠિયાઆ પણ વાંચો :