શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (14:51 IST)

આ વસ્તુઓથી વધશે રાયતાનો સ્વાદ

રાયતા શાક અને ફળ બન્નેથી જ બને છે. આ ટિપ્સ અજમાવીને રાયતામાં લાજવાન બનશે.. 
ટિપ્સ
- રાયતા કોઈ પણ હોય, શેકેલું જીરું અને લાલ મરચા પાવડર નાખીને જ તેને પીરસવું. 
- સૂકા ફુદીના પાનને પાવડર બનાવીમે પણ તમે રાયતામાં મિક્સ કરશો તો આ ભોજનમાં વધારે સરસ લાગશે. 
- રાયતા સર્વ કરવાથી પહેલા તમે તેમાં હીંગ, જીરું અને લાલ મરચા પાવડરના વઘાર લગાવી શકો છો. તે સ્વાદ ખૂબ જ સરસ થઈ જાય છે. 
- લીમડા પણ રાયતાના સ્વાદમાં ચારચાંદ લગાવી નાખે છે. 
- લાલ મરચા પાવડરની જગ્યા તમે ચિલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો. 
- તમે રાયતાને બારીક સમારેલી કોથમીરથી પણ ગાર્નિશ કરી શકો છો.