1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
  4. gujarti recipe - roasted badam

રોસ્ટેડ બદામ

રોસ્ટેડ બદામ
સૂકા મેવા ખાવામાં હેલ્દી હોવાની સાથે ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે.  આજે અમે તમને રોસ્ટેડ બદામ બનાવવાની સરળ વિધિ જણાવી રહ્યા છે. જે તમે પોતે ઘરે બનાવી શ્કો છો. 

 
1 કપ બદામ 
1/4 ટીસ્પૂન મીઠું 
1/4 ટીસ્પૂન ખાંડ(વાટેલી) 
1/4 ટીસ્પૂન ચાટ મસાલા 
1 ટીસ્પૂન લસણ પાવડર 
1 ટીસ્પૂન ડુંગળી પાવડર 
કશ્મીરી લાલ મરચા પાવડર 
1 કપ તેલ 
 
વિધિ- એક નૉન સ્ટીક પેનમાં તેલ નાખી ધીમા  તાપ પર ગરમ કરો. 
ધીમા તાપ પર બદામને સોનેરી થતા સુધી તલી લ ઓ. 
એક વાસણમાં બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરી લો. 
બદામને કિટન પેપર પર રાખી ઉપરથી મિક્સ મસાલા નાખી મિક્સ કરો. 
રોસ્ટેડ બદામ તૈયાર છે. તેને એયર ટાઈટ ડિબ્બામાં રાખો. 
અને ચા સાથે સર્વ કરો . 
 
આગળનો લેખ
ટેસ્ટી મખાના ચાટ