1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (17:09 IST)

સુંદરતા વધારવા અને વજન ઓછું કરવામાં મદદગાર છે આ ચા

વરિયાળીની ચા શરીરમાં વસા એકત્ર કરવું ઓછું કરે છે અને તેથી
-આ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ હોય છે.
-આટલું જ નહી પણ આ ત્વચામાં પણ ચમક લાવે છે. આકર્ષણ વધારે છે અને કરચલીઓ ઓછું કરવામાં પણ મદદ કરે છે. 
સામગ્રી 
બે નાની ચમચી વરિયાળી 
દોઢ કપ પાણી 
અડધી નાની ચમચી મધ 
 
વિધિ
-સૌથી મહેલા મધ્યમ તાપમાં વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકો. 
-જ્યારે પાણીમાં ઉકાળ આવવા લાગે તો તેમાં વરિયાળી નાખી 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દો. 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો. 
- તેને એક કપમાં ચાલણીથી ગાળી લો અને તેમાં મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- તૈયાર છે વરિયાળીની ચા. તેને ગરમાગરમ પીવો.