રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 29 જાન્યુઆરી 2018 (20:25 IST)

જાણો મધ અને લીબુંના સેવનથી થતાં 5 મોટા ફાયદા

વજન ઘટાડવાથી લઈને ચમકતી  ત્વચા સુધી ,નિયમિત રૂપથી મધ અને લીંબૂના સેવનથી આરોગ્ય  માટે ઘણા મોટા ફાયદાઓ છે. જાણો  લીંબૂ અને મધના સેવનથી સેહતથી સંકળાયેલા પાંચ મોટા ફાયદા વિશે. ..............આગલ ક્લિક કરો 



 
1. નીંબૂના રસમાં સારી માત્રામાં વિટામિન સી છે અને મધ એંટીબેક્ટીરિયલ તત્વોથી ભરેલ છે જે શરીરથી ટાક્સિંસ નિકાળે છે.નીંબૂ અને મધના સેવનથી આંતરડામાં ગુડ બેક્ટીરિયા વધે છે જે પાચન યોગ્ય રાખે છે. 





 

2. મધ અને હનીના સેવનથી ત્વચા ડીટાક્સિફાઈ હોય છે અને ત્વચા પર સંક્રમણ  અને એલર્જીનો રિસ્ક નહી રહે છે. 


 

3. વજન ઘટાડવા માટે એનું સેવન ફાયદાકારી છે. નીંબૂમાં ઘુલનશીલ  ફાઈબર પેક્ટિનની માત્રા વધારે હોય છે. જે વજન ઘટાડવામાં ફાયદાકારી છે. એના સેવન વજન ઘટાડવામાં કારગર ઘરેલૂ ઉપાય છે. 


4. તરત ઉર્જાની જરૂરિયાત માટે આનું ઉપયોગ લાભકારી છે.મધ પ્રાકૃતિક રૂપે કાર્બોહાઈટ્રેટથી ભરેલ છે. જેના સેવનના કારણે શરીરમાં ઉઅર્જાનો સ્તર વધે છે એમાં નીંબૂ મિક્સ કરવાથી ઉર્જામાં વૃદ્ધિ થાય છે અને મૂડ પણ તાજો થઈ જાય છે. 


5. એના નિયમિત સેવનથી શરીરની પ્રતિરોધી ક્ષમતા વધે છે અને નીંબૂમાં રહેલા એંટીઓક્સીડેંટ પ્રતિરોધી ક્ષમતા વધારે છે.