શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શું સફરમાં ઉલ્ટી કે ઉબકા થાય છે, તો અજમાવો આ 5 ઘરેલૂ ઉપાય

લોકોને ફરવાના શોખ તો હોય છે અને એ ઉલ્ટીના ડરથી એ સફર કરતા ગભરાય છે તેથી હવે પરેશાન થવાની જરૂર નથી કારણકે વેબદુનિયા ગુજરાતી લાવ્યા છે તમારા જ રસૉડાથી તમારા માટે આ ટીપ્સ જેને અજમાવીને તમે સફરના સમયે પણ ઉલ્ટીની સમસ્યાથી બચી શકો છો. કરો આ ઉપાય 
#આદુ માં એટીમેનિક ગુણ હોય છે,  એટીમેનિક એક એવું પદાર્થ છે સફર દરમ્યાન જી મચલાવતા પર આદુંની ગોળી કે પછી આદુંની ચાનો સેવન કરો. 
 
#લવિંગ - સફર દરમ્યાન તમને ઉબકા આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી  લો. 
 
#લીંબૂ - સફરમાં નીકળતા સમયે તમારી સાથે લીંબૂ જરૂર રાખો. જ્યારે પણ ઉબકા આવે તો લીંબૂને સૂંઘવાથી કે તેને ચૂસવાથી તમને ઉલ્ટી નહી થશે. 
 
#ડુંગળી- સફરમાં થતી ઉલ્ટીથી બચવા માટે સફરમાં જતાના અદધા કલાક પહેલા 1 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી આદુંનો રસ મિક્સ કરી લેવું જોઈએ. 
 
#સંચણ અને કાળી મરી - લીંબૂ ઉપર કાળી મરી અને સંચણ ભભરાવીને ચાટવાથી પણ ખરાબ મન સારું થાય છે.