ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 7 જુલાઈ 2023 (16:34 IST)

sawan Somwar special- શ્રાવણ સોમવાર પર ભોળાનાથમને લગાવો કાજૂ શીરાનો ભોગ જાણો રેસીપી

kaju halwa recipe
કાજુની શીરો બનાવવા માટેની 
 
સામગ્રી-
 
કાજુ 2 કપ શેકેલા
ખાંડ 1 1/4 કપ
કેસર થોડા દોરા
એલચી 1 ટીસ્પૂન વાટેલી
ગરમ પાણી 1/2 કપ
નાળિયેર પાવડર
ઘી 8 ચમચી

આ પછી, તેને સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરો.
 
હવે તમારી સ્વાદિષ્ટ વાનગી તૈયાર છે.
 
પછી તેને ઝીણા સમારેલા કાજુના ટુકડાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Edited By-Monica Sahu