શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 30 જૂન 2023 (15:52 IST)

paneer, tikka recipe-મિક્સ ટિક્કા વિથ પનીર

panir tikka recipe
મિક્સ ટિક્કા વિથ પનીર 
સામગ્રી: 250 ગ્રામ તાજા પનીર (ચોરસમાં કાપીને), 2 અડધા પાકેલા બટાકા, 2 અડધા પાકેલા શક્કરીયા (યામ). મેરિનેટ માટે - 1/2 કપ દહીં, 1 ચમચી તેલ, 1/2 કપ ફુદીનાની ચટણી, 1/4 ચમચી કાળા મરી પાવડર, આદુ અને લીલા મરચાંની પેસ્ટ, જીરું પાવડર, 1 ચમચી લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું.

 
વિધિ-સૌથી પહેલા પનીમમાં બધી સામગ્રી મિક્સ કરી 1 કલાક માટે મેરીનેટ કરી લો. હવે નૉનસ્ટીક તવા પર પનીરને બન્ને તરફથી શેકી લો. તે પછી બટાટા અને શક્કરિયા શેકી લો. તેણે એક -એક કરીને ટૂથપિકમાં લગાવો અને તૈયાર કરેલુ મસાલેદાર મિક્સ ટિક્કાને પનીર સાથે ગરમાગરમ સર્વ કરો. 

Edited By-Monica Sahu