ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (08:12 IST)

Gujarati Recipe - ઓનિયન પરાઠાં

ઓનિયન પરોઠા

સામગ્રી- ગઉંનો લોટ2 કપ ,સમારેલી ડુંગળી-2 ,હળદર પાઉડર 1/4 ચમચી,લાલ મરી પાઉડર ,સમારેલી લીલાં મરચાં,ધાણા પાઉડર1/4 ચમચી,કોથમીર 1 કપ,મીઠું સ્વાદપ્રમાણે,ઘી. 
 
વિધિ- ગંઉનો લોટને બધી સામાન સાથે મિકસ કરી લોટ બાંધી લો. આ લોટની બાલ્સ કરી પરોઠા જેવી વળી લો. અને પછી નાન સ્ટિક તવા પર ઘી કે બટર સાથે સોનેરી થાય ત્યાં સુધી સેકો.