બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (17:33 IST)

Monsoon Recipe- બટાટા ચાટ

1 બટાટા બાફેલુ 
1 વાટલી વટાણા 
1/2 ટીસ્પૂન કાળી મરી 
1 ટીસ્પૂન ચાટ મસાલા 
1 ટીસ્પૂન લીંબૂનો રસ 
કોથમીર 
સંચણ અને મીઠું 
 
વિધિ 
- સૌથી પહેલા બાફેલા બટાટાને સ્લાઈસમાં કાપી લો. 
- હવે તેને વટાણા, કાળી મરી પાઉડર નાખો 
- લીંબૂનો રસ ચાટ મસલા અને બન્ને પ્રકારના મીઠુ નાખી સારી રીતે મિક્સ કરો. 
- સૌથી અંતમાં કોથમીર નાખી સર્વ કરો. 
- તૈયાર છે બટાટા ચાટ