ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 21 જુલાઈ 2021 (13:32 IST)

Eid special recipe - ઈદના અવસરે કઈ-કઈ ડિશ બને છે

શીર ખુરમા 
શીર ખુરમા દૂધ, મેવા અને સેવઈયાને પકાવીને બનાવાય છે. તેને બનાવવું ખૂબજ સરળ છે. ઈદમાં ખાસ કરીને આ બને છે. 
કિમામી સેવઈયા 
વગર સેવઈયા ઈદ એકદમ ફીકી હોય છે. ઈદના દિવસે કિમામી સેવઈયા તો જરૂર બને છે અને તેને ખાવાનું મજા કઈજ જુદો જ હોય છે. 
 
સેવઈની ખીર 
સેવઈની ખીર - દૂધમાં સૂકા મેવા, ઈલાયચી પાઉડર નાખી ખૂબ ઉકાળીને અને પછી તેમાં સેવઈ નાખી ખીર બનાવીએ છે. 
જર્દા પુલાવ
ઈદના અવસર પર બનતું જર્દા પુલાવ ખાવાનો સ્વાદ અને તહેવારના મજા બન્ને વધારી નાખે છે.