1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (16:07 IST)

ટેસ્ટી બર્ગર વિદ પનીર ટિક્કી જાણો કેવી રીતે બનાવવી વાંચો 5 સરળ સ્ટેપ્સ

સામગ્રી 
2 બર્ગર, 150 ગ્રામ ફ્રેશ પનીર, 3 લીલા મરચા, 2 સમારેલા ડુંગળી, 1/2 ચમચી ચાટ મસાલા, 1 ચમચી શેકેલુ મેંદોં, 2 મોટી ચમચી તેલ, કોથમીર સમારેલું, મીઠુ સ્વાદપ્રમાણે 
 
વિધિ
Step 1 - સૌથી પહેલા પનીરને છીણી લો. 
Step 2 - હવે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચા, કોથમીર, મીઠું, ચાટ મસાલા અને મેંદો મિક્સ કરી ટીક્કી બનાવીને રાખી લો. 
Step 3 - હવે તેલ ગરમ કરીને બધા ટીક્કી તળી લો. 
Step 4 - પછી બર્ગરને વચ્ચેથી કાપીને ઉલ્ટા કરીને શેકી લો. 
Step 5 - બર્ગરમાં વચ્ચે ટિક્કી રાખવું. ટોમેટો ચેકઅપ અને લીલી ચટણીની સાથે સર્વ કરો.