ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : મંગળવાર, 13 જુલાઈ 2021 (15:55 IST)

Kitchen Tips -ફ્રીઝથી દુર્ગંધ આવી રહી છે તો અજમાવો આ ટીપ્સ

ફ્રીઝની અંદર ઘણુ વધુ સામાન હોવાથી દુર્ગંધ આવવા લાગે છે ઘણી વાર ફ્રીઝનો ગેટ ખોલતાજ અમે ફ્રીઝથી દૂર ભાગી જાય છે કારણ કે દુર્ગંધ આટલી વધારે હોય છે. ફ્રીઝથી દુર્ગંધ આવવાનો કારણ વધારે સમય સુધી ફ્રીઝમાં જ રહેવાથી વસ્તુઓ ખરાબ થવા લાગે છે અને તે બીજી સામાન્ય સુગંધની સાથે મિક્સ થઈને દુર્ગંધની રીતે ફેલી જાય ચે. એક કારણ આ પણ છે કે ઘણીવાર અમે આ વસ્તુઓ ઢાકીને નહી રાખીએ છે અને તે ફ્રીઝમાં જ રહી જાય છે. આ કારણેથી પણ ફ્રીઝ દુર્ગંધ આપે છે. પણ કેટલાક ફેરફાર કરી આ દુર્ગંધથી બચી શકાય છે. 
1. સોડા ફ્રીજમાં રાખી દો 
જી હા જો ફ્રીઝમાં સતત દુર્ગંધ આવી રહી હોય તો તમે ખાવાનો સોડા એક વાટકીમાં લઈ રાખી દો. દુર્ગંધ નહી આવશે. ફ્રીઝથી દુર્ગંધ આવી રહી છે તો અજમાવો આ ટીપ્સ ફ્રીઝની અંદર ઘણુ વધુ સામાન હોવાથી દુર્ગંધ આવવા લાગે છે ઘણી વાર ફ્રીઝનો ગેટ ખોલતાજ અમે ફ્રીઝથી દૂર ભાગી જાય છે કારણ કે દુર્ગંધ આટલી વધારે હોય છે. ફ્રીઝથી દુર્ગંધ આવવાનો કારણ વધારે સમય સુધી ફ્રીઝમાં જ રહેવાથી વસ્તુઓ ખરાબ થવા લાગે છે અને તે બીજી સામાન્ય સુગંધની સાથે મિક્સ થઈને દુર્ગંધની રીતે ફેલી જાય ચે. એક કારણ આ પણ છે કે ઘણીવાર અમે આ વસ્તુઓ ઢાકીને નહી 
 
રાખીએ છે અને તે ફ્રીઝમાં જ રહી જાય છે. આ કારણેથી પણ ફ્રીઝ દુર્ગંધ આપે છે. પણ કેટલાક ફેરફાર કરી આ દુર્ગંધથી બચી શકાય છે. 
1. સોડા ફ્રીજમાં રાખી દો 
જી હા જો ફ્રીઝમાં સતત દુર્ગંધ આવી રહી હોય તો તમે ખાવાનો સોડા એક વાટકીમાં લઈ રાખી દો. દુર્ગંધ નહી આવશે. 
 
2. ફુદીનાનો રસ 
ફુદીનામાં દુર્ગંધ ઓછુ કરવાની ક્ષમતા હોય છે. તેથી તમે એક વાટકીમાં ફુદીના કે ફ્રીઝમાં રાખી શકો છો કે ફ્રીઝની સફાઈના દરમિયાન રસનો ઉપયોગ કરી શકો છો.  આ રીતે સંતરાનો રસ પણ હોય છે. તેનો પણ 
ઉપયોગ કરી શકાય છે. 
 
3. કૉફી બીંસ 
કૉફી બીંસ ખૂબ સ્ટ્રાંગ હોય છે. તમે બીંસને એક વાટકીમાં લઈ ફ્રીઝમાં રાખી શકો છો. તેનાથી ફ્રીઝની દુર્ગંધ ખત્મ થઈ જશે અને ફ્રીઝમાં માત્ર કૉફીની સુગંધ આવશે. 
 
4. ફ્રીઝમાં પેપર 
જી હા જો તમે દુર્ગંધથી પરેશાન થઈ ગયા છો તો ફ્રીઝમાં એક પેપરનો બંચ રાખી દો. ન્યુઝ પેપર સરળતાથી દુર્ગંધ સોખી લે છે. 
 
5. જી હા લીંબૂનો પણ પ્રયોગ કરાય છે. તેમાં હાજર ખાટી સુગંધથી સરળતાથી ફ્રીઝની દુર્ગંધને દૂર કરી શકાય છે. અડધુ કાપી લીંબૂને ફ્રીઝમાં રાખી દો.