ઈંસ્ટેંટ ઉત્તપમ- જાણો રેસીપી

uttapam
Last Modified સોમવાર, 7 જૂન 2021 (18:30 IST)
સામગ્રી
1/2 કપ રવા કે સોજી
1/2 વાટકી ખાટુ દહીં
1 સમારેલી લીલા મરચાં
એક ડુંગળી સમારેલા
મીઠુ સ્વાદ પ્રમાણે
મોથમીર
તેલ

સૌથી પહેલા રવને દહીંને વલોવી લો.

હવે ખાટા દહીંમાં મીઠું અને સોજી કે રવા મિક્સ કરો.
તે ઘટ્ટ થાય તો થોડું પાણી નાખો. પછી તેને બે કલાક સુધી ફૂલવા દો.
સમારેલા ડુંગળી અને લીલા મરચાં અને મસાલા મિક કરો. જ્યારે ખમીર થઈ જાય તો જાડા તવામાં થોડું તેલ લગાવીને રવા ઉત્તપમ ફેલાવો.

એક બાજુથી શેક્યા પછી, ઉત્તપમ પલટો.
જ્યારે સંપૂર્ણ શેકાઈ જાય ત્યારે ટોમેટો સૉસ અથવા લીલી ચટણી સાથે ગરમ ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ સર્વ કરો.આ પણ વાંચો :