ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 21 મે 2021 (16:49 IST)

ઉનાળામાં તમારા શરીરને હાઈડ્રેટ રાખશે આ સ્પેશલ સલાદ- તડબૂચ-પનીર સલાદ

ઉનાળામાં શરીરમાં પાણીની કમી થઈ જાય છે. તેનાથી શરીરને હાઈડ્રેટ રાખવા માટે કઈક એવી વસ્તુઓ ડાઈટમાં શામેલ કરવી જોઈએ જેનાથી તમારી બૉડી હાઈટ્રેટ રહે. 
સામગ્રી 
2 કપ તડબૂચ
 
1 કપ પનીર
2 સલાદ પાન 
4-6 ફુદીનાના પાન 
1/4 ચમચી કાળા મરી પાવડર
1/2 ટીસ્પૂન ચાટ મસાલા
1 ટીસ્પૂન લીંબૂનો રસ 
 
સ્વાદ પ્રમાણે મીઠું
 
વિધિ:
સૌ પ્રથમ, તડબૂચને નાના ટુકડા કરી લો.
એક પ્લેટમાં સલાદના પાન મૂકો. 
તેની ઉપર પનીર, કાળા મરીનો પાવડર, ચાટ મસાલા, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો.
તડબૂચ-પનીર સલાદ તૈયાર છે. ફુદીનાના પાન સાથે સર્વ કરો.