1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
  4. red chilly pickle

લાલ મરચાંનુ અથાણું

લાલ મરચાંનુ અથાણું

ગુજરાતી રસોઈ
સામગ્રી- 250 ગ્રામ લાલ મરચાં, 200 મિલી સરસિયાંનુ તેલ,20 ગ્રામ આમચૂર,  25 ગ્રામ અજમો , સરસોં 25 ગ્રામ ,  વરિયાળી 15 ગ્રામ, 100 ગ્રામ મીઠુ ,30 ગ્રામ સૂકા ધાણા .

વિધિ- જાડા લાલ મરચાંને ડંઠલ તોડી તેને વચ્ચમાંથી કાપી બીયાં કાઢી નાખો. અજમો,સરસોં , વરિયાળી, સૂકા ધાણાને સેકી વાટી લો.એમાં મીઠું, આમચૂર અને મરચાંના બીયા નાખી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને મરચાંના અંદર ભરો અને પછી મરચાને એક બરણીમાં ભરો અને ઉપરથી સરસોંનુ તેલ નાખી ઢાકણું બંધ કરી દો. 10 દિવસ પછી અથાણું તૈયાર થઈ જશે. 
ये भी पढ़ें
ચિકન બિરયાની