સોમવાર, 3 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (13:47 IST)

Vrat Recipes- શ્રાવણમાં તૈયાર છે વ્રતની થાળીમાં ..

sawan special thali
શ્રાવણમાં તૈયાર છે વ્રતની થાળીમાં .... 
જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, નવરાત્રિ, તો જાણો કયાં પકવાન હોવા જોઈએ. વ્રત પારણુ કરતા સમયે સલાદમાં કાકડી, ગાજર લઈ ત્યાં જ થાળીમાં પૂરી અને મોરૈયો સાથે સાબૂદાણાના પાપડ મૂકો. ચટણીમાં નારિયેળની ચટણી શાકમાં શાહી પનીર અને અરબી મસાલા અને બટાટાની સૂકી શાક તમારી થાળીમાં હોવા જોઈએ. રાયતામાં ફ્રૂટ રાયતા લઈ શકો છો. પહેલા દિવસ સ્વીમાં સાબૂદાણાની ખીર ખાઈ શકો છો.... 

 
ફરાળી વાનગીઓ - ઉપવાસની વાનગીઓ
 
ગુજરાતી ફરાળી વાનગી - દહીંવડા
 
ફરાળી રેસીપી - સાબુદાણાના વડા

સાબૂદાણાની પૂરી
 
ફરાળી ઢોકળા