ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 22 જૂન 2018 (08:22 IST)

વેબદુનિયા ગુજરાતી રેસીપી- વેજ લોલીપોપ

સામગ્રી:
ઝીણી સામારેલી કોબીજ, ગાજર, શિમલા મરચાં, ઝીણી સામારેલી ડુંગળી, 1 ચમચી લસણ સમારેલું, 2 ચમચી 
આદુ, 1 ચમચી આરારોટ પાઉડર, ચપટી ઓરેંજ કલર, મીઠું, કાળી મરી, આજીનોમોટો, 2 ચમચી બ્રેડ ભૂકો 
 
વિધિ :
આ બધી સામગ્રીને એક મોટા બાઉલમાં મિક્સ કરી લો અને હવે તેને લોલોપોપ જેવો કેંડી શેપ આપો. આ લોલીપોપને આઈસ્ક્રીમ સ્ટીક ભરાવી પર લગાવો તેની ઉપર બ્રેડનો ભૂકો લગાવો અને ડીપ ફ્રાઈ કરો. ગાર્લિક સોસ સાથે સર્વ કરો.