ગર્મીઓમાં આવી રીતે રાખવું લોટને તાજા
- લોટને બાંધવા માટે ઠંડા પાની જ ઉપયોગ કરવું.
- જો લોટ વધી જાય તો તેને ભીના કપડાથી ઢાંકીને કે પછી પૉલીથિનમાં બાંધીને ફ્રિજમાં મૂકો.
- જો ફ્રિજ નહી હોય તો લોટને તમને ભીના કપડાથી ઢાંકીને પણ રાખી શકો છો. આવું કરવાથી લોટ નરમ અને તાજો રહેશે.
- લોટ પર દર 2-3 કલાકમાં હળવું પાણી છાંટતા રહો.
- વધેલા લોટ પર સૂકો લોટ જારાય પણ લગાવીને ન રાખવું
- તેના પર તમે તેલ લગાવીને મૂકી શકો છો.
- તેનાથી લોટ પર પોપડા નહી થાય.