મંગળવાર, 23 જુલાઈ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરુ પૂર્ણિમા
Written By
Last Updated : રવિવાર, 21 જુલાઈ 2024 (08:42 IST)

Happy Guru Purnima : ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ

Guru Purnima wishes in gujarati-

 તમે શિખવાડ્યુ આંગળી પકડીને અમને ચાલતા 
તમે બતાવ્યુ કેવી રીતે લપસ્યા પછી સાચવવુ 
તમારે કારણે આજે પહોંચ્યા અમે આ મુકામ પર 
ગુરૂ પૂર્ણિમાના દિવસે કરીએ છીએ નમન દિલથી 
ગુરૂ પૂર્ણિમાની શુભકામનાઓઅક્ષર જ્ઞાન જ નહી 
ગુરૂએ શીખવાડ્યુ જીવન જ્ઞાન 
ગુરૂમંત્રને કરો આત્મસાત 
થઈ જાવ ભવસાગરથી પાર 
શુભ ગુરૂ પૂર્ણિમા 2022 

 
ગુરૂ ગોવિન્દ દોઉ ખડે કા કે લાગુ પાય 
બલિહારી ગુરૂ આપને, ગોવિન્દ દિયો બતાય 
Happy Guru Purnima  
 
ગુરૂવર તમારા  ઉપકારનો
કેવી રીતે ઉતારુ ઋણ
લાખ કિમતી ધન ભલે 
ગુરૂ મારા છે અણમોલ 
ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા 
 
ગુરૂ હોય સૌથી મહાન, 
જે આપે છે સૌને જ્ઞાન 
આવો આ ગુરૂ પૂર્ણિમા પર કરો 
આપણા ગુરૂને પ્રણામ 
ગુરૂ પૂર્ણિમા 2022ની શુભકામનાઓ 
 
માતા-પિતાની મૂર્તિ છે ગુરૂ 
કળયુગમાં ભગવાનની સૂરત છે ગુરૂ 
શુભ ગુરૂ પૂર્ણિમા 2022


ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ 
ગુરૂ દેવો મહેશ્વરા 
ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમ: 
અર્થાત ગુરૂ જ બ્રહ્મા છે, ગુરૂ જ વિષ્ણુ છે 
અને ગુરૂ જ ભગવાન શંકર છે 
ગુરૂ જ સાક્ષાત પરબ્રહ્મ છે 
આવા ગુરૂને હુ પ્રણામ કરુ છુ. 
ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા 
 

સમય પણ શીખવાડે છે અને ગુરૂ પણ, 
પણ બંને વચ્ચે ફક્ત એટલુ છે અંતર 
કે ગુરૂ શીખવાડીને પરીક્ષા લે છે 
અને સમય પરીક્ષા લઈને શીખવાડે છે 
ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ .. 


ગુરૂ હોય છે સૌથી મહાન 
જે આપે છે સૌને જ્ઞાન 
આવો આ ગુરૂ પૂર્ણિમા પર કરીએ 
આપણા ગુરૂને પ્રણામ 
ગુરૂ પૂર્ણિમાની શુભકામના 
 
સંબંધ ખૂબ ઊંડો હોય કે ન હોય 
પણ વિશ્વાસ ખૂબ ઊંડો હોવો જોઈએ 
ગુરૂ એ જ શ્રેષ્ઠ હોય છે 
જેની પ્રેરણાથી કોઈનુ ચરિત્ર બદલાય જાય અને 
મિત્ર એ જ શ્રેષ્ઠ હોય છે 
જેની સંગતથી રંગત બદલાય જાય 
ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ